1
/
of
1
મુક્તા સાલ્વે
મુક્તા સાલ્વે
Regular price
Rs. 45.00
Regular price
Rs. 50.00
Sale price
Rs. 45.00
Shipping calculated at checkout.
2993 in stock
Share
લેખક: ગણપત પંચાલ (નાચીજ મુસાફિર)
પાનાં:૪૦
— અનુક્રમણિકા —
૧. જન્મ
૨. બહાદુર ક્રાંતિકારી સાલ્વે વંશના પુત્રી
૩. મુક્તાબાઈનું શિક્ષણ (ભારતની સૌપ્રથમ દલિત વિદ્યાર્થીની)..
૪. સૌપ્રથમ દલિત શિક્ષિકા
૫. નિબંધ સ્પર્ધામાં વિજેતા અને ખ્યાતિ
- પ્રથમ નંબરે વિજેતા અને સન્માન
- મુક્તાબાઈ બન્યાં પ્રેરણા
-મુક્તાબાઈના ક્રાંતિકારી નિબંધની ખ્યાતિ
- ભારતનાં સૌપ્રથમ મહિલા નિબંધકાર
૬. મુક્તાબાઈનાં લગ્ન.
૭. ફુલે આંદોલનનાં સાથી અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ સાથે અંતિમ દિવસોમાં
૮. માતંગ સમાજનો ઈતિહાસ અને વર્તમાન સ્થિતિ
૯. મુક્તાબાઈ સાલ્વેનો નિબંધ – “આપણો ધર્મ”.
૧૦. સંદર્ભ સૂચિ
Couldn't load pickup availability
