Skip to product information
1 of 1

પિરિયડ્સ - the ‘TIME’ to Change

પિરિયડ્સ - the ‘TIME’ to Change

Regular price Rs. 50.00
Regular price Rs. 50.00 Sale price Rs. 50.00
Sale Sold out
Shipping calculated at checkout.

65 in stock

લેખક: જિતેન્દ્ર વાઘેલા, અસ્મિતા પરમાર 

પાનાં:૪૦

 

— અનુક્રમણિકા —

૧. પિરિયડ્સની સમજની જરૂરિયાત

૨. પિરિયડ્સની સૂગ એક સામાજિક શરમ

૩. પિરિયડથી આભડછેટ

૪. માસિકચક્ર સમજ

૫. પિરિયડ્સનો ગર્ભાશય સાથે સંબંધ

૬. પિરિયડ્સ આવવાની પ્રક્રિયા

૭. પિરિયડ્સ આવવાની ઉંમરે.

૮. પિરિયડ્સ દરમિયાન બદલાતા હોર્મોન્સનો પ્રભાવ

૯. માસિકસ્ત્રાવ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ

૧૦. માસિકના દિવસોની તકલીફો

૧૧. મૂડ સ્વિંગ

૧૨. પિરિયડ્સ દરમિયાન સાર-સંભાળ

૧૩. ભારે રક્તસ્રાવ અને અનિયમિત પિરિયડ્સ

૧૪. ધાર્મિકગ્રંથોના મતે માસિકની માન્યતા

૧૫. મેન્સ્ટ્રુઅલ કપ - એક નવો દ્રષ્ટિકોણ

૧૬. પિરિયડ્સની તારીખ આગળ ધકેલવા

૧૭. મેનોપોઝ (પૂર્વ માસિકગાળો)

૧૮. મેનોપોઝનાં લક્ષણો

૧૯. મેનોપોઝ અને સાવચેતી

૨૦. પિરિયડ્સ અને સકારાત્મકતા

View full details