Skip to product information
1 of 1

કોવિડ-૧૯ સામાજિક મહામારી

કોવિડ-૧૯ સામાજિક મહામારી

Regular price Rs. 300.00
Regular price Rs. 400.00 Sale price Rs. 300.00
Sale Sold out
Shipping calculated at checkout.

Low stock: 2 left

સંપાદકો: ડૉ. રાજેશ લકુમ, ડૉ. ભાગ્યશ્રી રાજપુત

પાનાં: ૩૪૬

 

             — અનુક્રમણિકા —

સંપાદકીય

નિવેદન

Foreward.

લેખકવૃંદ

પ્રસ્તાવના

કોરોના વાયરસ: એક સામાજિક મહામારી—રાજેશ લકુમ 

સામાજિક મહામારી અને માનવ આરોગ્ય: સૈદ્ધાંતિક સમજ— ભાગ્યશ્રી રાજપુત 

 

— લેખ-સૂચિ —

૧) કોરોના અને કામદારો: રાજ્ય અને બજાર બંને નિર્દય—હેમન્ત શાહ 

૨) કોરોના: દલિત સમાજ ઉપર અસરો—મનુભાઈ એચ. મકવાણા 

3) કોરોના: સમાજશાસ્ત્રીય નિરીક્ષણ—જે. સી. પટેલ

૪) કોરોનામાં સમાજશાસ્ત્રીની ભૂમિકા—ચંદ્રિકા રાવલ.

૫) કોવિડ-૧૯ અને માનસિક સ્વાસ્થ્ય—જે. કે. વણકર

૬) કોરોના સંકટમાં ભપકાદાર ફાઈવસ્ટાર હૉસ્પિટલો નહીં. પ્રાથમિક આરોગ્યલક્ષી સુવિધાઓ કામની છે—મનીષ મેકવાન

૭) ભારતમાં કોરોના કાળની દલિત દુનિયા—ચંદુ મહેરિયા 

૮) ભારતમાં વંચિતો, સામાજિક સુરક્ષા અને કોવિડ મહામારી—મંજુલા લક્ષ્મણ 

૯) સેક્સ વર્કરોને કોરોનાનું નડતર: કોણે કરી સહાય?—નરેશ મકવાણા 

૧૦) કોરોના વાયરસ અને સમાજની વાસ્તવિકતા: સ્થળાંતરિત શ્રમિકોના સંદર્ભે—રાજેશ લકુમ

૧૧) કોરોના મહામારી, રેતખનન અને પાણીનો પ્રશ્નઃ છોટા ઉદેપુરનો અનુભવ—અર્જુન રાઠવા

૧૨) કોરોના અને આદિવાસીઓ—આનંદ વસાવા

૧૩) વૈશ્વિક મહામારી કોરોનાની સમાજ પર થતી અસરોનો સમાજશાસ્ત્રીય અભ્યાસ (ગુજરાત રાજ્યના સંદર્ભમાં)—ભાગ્યશ્રી રાજપુત

૧૪) કોરોના મહામારી એક સામાજિક સમજણની સામૂહિક કસોટી: આપણે પાસ કે નાપાસ?—ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ.

૧૫) કોરોના મહામારીમાં સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિનો સમાજશાસ્ત્રીય અભ્યાસ—મહેશ લકુમ

૧૬) ભારતમાં કોરોના કાળના કાયદા—સુબોધ પરમાર

૧૭) કોરોના મહામારીની ગ્રામીણ અને શહેરી બાળકોના શિક્ષણ પર અસર—કુસુમ ડાભી.

૧૮) ઘરબંધી માટે ઘર ક્યાં? હાથ ધોવા પાણી ક્યાં?—ચંદુ મહેરિયા

૧૯) ધાર્મિક અને મુડીવાદી કોરોના વાયરસ—કુશલ તમંચે

૨૦) કોરોના મહામારીમાં અસંગઠીત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોનાં અનુભવો—રાજેશ લકુમ. 

૨૧) કોવિડ—૧૯ની દૂરીના યુગમાં લોક આંદોલનોએ તેમની માંગ માટે કેવી રીતે લોકોમાં એકતા ઊભી કરી?—અરુણા રોય (અર્જુન રાઠવા-અનુવાદ)

૨૨) દક્ષિણ ગુજરાતના આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં કોવિડ—૧૯ અને લોકડાઉનની લોકજીવન પર અસર—સોમા વરઠાં

૨૩) વાયરસ ચંપારણ કે ચમનપુરાથી નહીં વાયા ચીનથી આવ્યો છે. શેરીઓ નહીં બોર્ડરો સીલ કરવાની જરૂર હતી—મનીષ મેકવાન

૨૪) કોવિડ-૧૯ કટોકટીમાં જ્ઞાતિ અને સામાજિક અંતર—રાજેશ લકુમ

૨૫) કોરોના મહામારીના સમયે સ્ત્રીઓની સ્થિતિ—રશ્મિકા ડાભી

૨૬) કોરોના મહામારી સામે જાતિવાદી બીમારી—વિરેન્દ્ર મકવાણા

૨૭) નોવેલ કોરોના વાયરસ વૈશ્વિક મહામારી—એક અભ્યાસ—ફાલ્ગુની વણકર

લેખક પરિચય

View full details