उत्पाद जानकारी पर जाएं
1 का 4

મહાનાયક કાંશીરામ સાહેબ

મહાનાયક કાંશીરામ સાહેબ

नियमित रूप से मूल्य Rs. 0.00
नियमित रूप से मूल्य Rs. 60.00 विक्रय कीमत Rs. 0.00
बिक्री बिक गया
शिपिंग की गणना चेकआउट पर की जाएगी।

676

લેખક: નરસિંહ ઉજંબા 

પાનાં: ૪૮

 

— અનુક્રમણિકા —

વિભાગ : ૧ : માન્યવર કાંશીરામજીના યુગનો આરંભ(ઈ.સ. ૧૯૬૫ થી ૨૦૦૬)

સંગઠનની રચાતી ભૂમિકા

૧૯૬૫થી ૧૯૮૦નાં માન્ય. કાંશીરામજીની મિશનરી તાલીમનાં અને બામસેફના પ્રચારનાં ૧૫ વર્ષ

૧૯૮૧થી ૧૯૮૩નાં DS4 ના જન્મ અને પ્રચારનાં ૩ વર્ષ

૧૯૮૧માં બી.આર.સી.નું માન્યવર કાંશીરામજીએ કરેલું ઉદ્ઘાટન

૧૯૮૨માં ‘ચમચા યુગ' ગ્રન્થે મચાવેલી હલચલ

૧૯૮૪-૧૯૮૬નાં બસપાનાં કટોકટીપૂર્ણ ૩ વર્ષ

૧૯૮૭થી ૧૯૮૯ના ૩ વર્ષની રાજીવ ગાંધીની રાજકીય ભૂમિકા

૧૯૮૯માં બ.સ.પા. જીતનારો પક્ષ બન્યો

૧૯૯૩થી ૨૦૦૫ માન્ય. કાંશીરામજીની રાજકીય સિદ્ધિનાં ૧૨ વર્ષ

લખનૌનો ડૉ. ભીમરાવ આંબેડકર પાર્ક

મારી દૃષ્ટિએ માન્ય. કાંશીરામજી : એક મહાનાયક

 

વિભાગ : ૨ : બહેન માયાવતીજીના યુગનો આરંભ(૨૦૦૬ થી ...)

બહેન માયાવતીજીની મિશનરી વારસદાર તરીકેની ભૂમિકા

બહેન માયાવતીજીનું યોગદાન

મનુવાદી પક્ષોની રાજનીતિ EVM સ્વામીના ભરોસે

પરિશિષ્ટ : ૧

પરિશિષ્ટ : ૨

પરિશિષ્ટ : ૩

પરિશિષ્ટ : ૪

पूरा विवरण देखें