બુદ્ધ અને તેમનો ધમ્મ
બુદ્ધ અને તેમનો ધમ્મ
स्टॉक ख़त्म
शेयर करना
લેખક: બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર
પાનાં: ૩૪૦
— અનુક્રમણિકા —
— પહેલો ખંડ —
સિદ્ધાર્થ ગૌતમ કેવી રીતે બોધિસત્વમાંથી બુદ્ધ બન્યા
— પહેલો ભાગ —
જન્મથી પબ્બજજા સુધી
૧. તેમનું કુળ.
૨. તેમના પૂર્વજ
૩. તેમનો જન્મ
૪. અસિતનું આગમન
૫. મહામાયાનું મૃત્યુ
૬. બાળપણ તથા શિક્ષણ
૭. પ્રારંભિક લક્ષણ
૮. વિવાહ
૯. પુત્રને રોકવા માટે પિતાની યોજનાઓ
૧૦. રાજકુમારને જીતવામાં સ્ત્રીઓ વિફલ
૧૧. પ્રધાનમંત્રીનું રાજકુમારને સમજાવવું
૧૨. રાજકુમારનો પ્રધાનમંત્રીને જવાબ
૧૩. શાક્યસંધમાં દીક્ષા
૧૪. સંઘની સાથે મતભેદ.
૧૫. દેશ છોડી જવાનો પ્રસ્તાવ
૧૬. ૫બ્બજજ્જા (પ્રવજયા) જ સમાધાન
૧૭. વિદાયના શબ્દ
૧૮. મહાભિનિષ્ક્રમણ (ગૃહત્યાગ)
૧૯. રાજકુમાર અને તેમના સેવક
૨૦. છત્રનું પાછા આવવું
૨૧. શોકમાં ડૂબેલો પરિવાર
— બીજો ભાગ —
હંમેશને માટે મહાભિનિષ્ક્રમણ (ગૃહત્યાગ)
૧. કપિલવસ્તુથી રાજગૃહ તરફ
૨. રાજા બિમ્બિસાર અને તેમની સલાહ
૩. રાજા બિમ્બિસારને સિદ્ધાર્થ ગૌતમનો જવાબ
૪. સિદ્ધાર્થ ગૌતમનો જવાબ (સમાપ્ત)
૫. શાંતિના સમાચાર
૬. સમસ્યાની નવી પૃષ્ઠભૂમિ
— ત્રીજો ભાગ —
નવા પ્રકાશની શોધમાં
૧. ભૂગુ આશ્રમ પર વિશ્રામ
૨. સાંખ્ય-દર્શનનું અધ્યયન
૩. સમાધિ-માર્ગનું શિક્ષણ
૪. તપશ્ચર્યાનું પરીક્ષણ
૫. તપશ્ચર્યાનો ત્યાગ
— ચોથો ભાગ —
જ્ઞાન-પ્રાપ્તિ અને નવીન માર્ગનું દર્શન
૧. નવીન પ્રકાશ માટે ધ્યાન
૨. સમ્બોધિ પ્રાપ્તિ
૩. નવા ધમ્મની શોધ
૪. બોધિસત્વ સિદ્ધાર્થ ગૌતમ સમ્મા-સમ્બોધિ પ્રાપ્તિ બાદ બુદ્ધ બન્યા
— પાંચમો ભાગ —
બુદ્ધ અને તેમના પૂર્વજ
૧. બુદ્ધ અને વૈદિક ઋષિ
૨. દાર્શનિક કપિલ
૩. બ્રાહ્મણ ગ્રંથ
૪. ઉપનિષદ અને તેમના ઉપદેશો
— છઠ્ઠો ભાગ —
બુદ્ધ તથા તેમના સમકાલીન
૧. બુદ્ધ અને વૈદિક શ્રૃતિઓ
૨. પોતાના સમકાલીનો પ્રતિ તેમનું વલણ
— સાતમો ભાગ —
સમાનતા અને વિષમતા
૧. એવી બાબતો જેમણ તેનો અસ્વીકાર કર્યો
૨. એવી બાબતો જેમાં બુદ્ધે પરિવર્તન કર્યું
૩. એવી બાબતો જેનો બુદ્ધે સ્વીકાર કર્યો
— બીજો ખંડ —
ધમ્મદીક્ષા અભિયાન
— પ્રથમ ભાગ —
બુદ્ધ અને તેમનો વિશાદ યોગ
૧. ધમ્મોપદેશ આપવો જોઈએ અથવા નહીં
૨. સહમ્પતિ દ્વારા મંગલ સમાચારની ઘોષણા
૩. બે પ્રકારની ધમ્મદીક્ષા
— બીજો ભાગ —
પરિવ્રાજકોની ધમ્મદીક્ષા
૧. સારનાથમાં આગમન
૨. બુદ્ધનો પ્રથમ ધમ્મોપદેશ.
૩. બુદ્ધનો પ્રથમ ધમ્મોપદેશ (ક્રમશ:)
૪. બુદ્ધનો પ્રથમ ધમ્મોપદેશ (ક્રમશઃ)
૫. બુદ્ધનો પ્રથમ ધમ્મોપદેશ (ક્રમશઃ)
૬. બુદ્ધનો પ્રથમ ધમ્મોપદેશ (સમાપન)
૭. પરિવ્રાજકોની પ્રતિક્રિયા
— ત્રીજો ભાગ —
કુલીનો તથા ધામ્મિકોની ધમ્મદીક્ષા
૧. યશની પબ્બજજ્જા
૨. કસ્સપ-બંધુઓની ધમ્મદિક્ષા
૩. સારિપુત્ત તથા મોગલ્લાનની પબ્બજજા
૪. સમ્રાટ બિમ્બિસારની ધમ્મદીક્ષા
૫. અનાથપિડિંકની ધમ્મદીક્ષા
૬. મહારાજા પસેનજીતની ધમ્મદિક્ષા.
૭. રાજચિકિત્સક જીવકની ધમ્મદીક્ષા
૮. રટ્ટપાલની ધમ્મદિક્ષા
— ચોથો ભાગ —
ઘરેથી સ્વજનોનું કહેણ
૧. શુદ્ધોદન સાથે છેલ્લી મુલાકાત
૨. યશોધરા અને રાહુલ સાથે મિલન
૩. શાક્યો દ્વારા સન્માન
૪. સિદ્ધાર્થને ગૃહસ્થ બનાવવાના છેલ્લા પ્રયત્નો
૫. તથાગત બુદ્ધનો જવાબ
૬. મંત્રીનો જવાબ
૭. બુદ્ધનો દૃઢ નિશ્ચય
— પાંચમો ભાગ —
ધમ્મદીક્ષા ફરીવાર પ્રારંભ કરવા માટે સંગઠિત કાર્ય
૧. ગામડાના બ્રાહ્મણોની ધમ્મદિક્ષા
૨. ઉત્તરાવતીના બ્રાહ્મણોની સાથે વાતચીત
— છઠ્ઠો ભાગ —
નિમ્નસ્તરના લોકોની ધમ્મદીક્ષા
૧. વાળંદ નાઈની ધમ્મદીક્ષા
૨. સફાઈકામદાર સુનીતની સાથે વાતચીત
૩. સૌપાક તથા સુપ્પિય અસ્પૃશ્યોની ધમ્મદીક્ષા
૪. સુમંગલ તથા અન્ય નીચી જાતિઓની સાથે વાતચીત.
૫. સુપ્રબુદ્ધ રક્તપિતયા રોગીની વાતચીત
— સાતમો ભાગ —
સ્ત્રીઓની ધમ્મદીક્ષા
૧. મહાપ્રજાપતિ ગૌતમી, યશોધરા તથા તેમની સાથેની સ્ત્રીઓની ધમ્મદીક્ષા
૨. પ્રકૃતિ નામની ચાંડાળિકાની ધમ્મદીક્ષા
— આઠમો ભાગ —
પાપમાં પડેલા અપરાધીઓનું રૂપાંતર
૧. એક ઘુમક્કડની ધમ્મદીક્ષા
૨. લૂટારા અંગુલિમાલનું ધર્માંતરણ
૩. બીજા ગુનેગારીની ધમ્મદીક્ષા
૪. વાતચીતનું જોખમ.
— ત્રીજો ખંડ —
બુદ્ધે શું શિક્ષા આપી ?
— પ્રથમ ભાગ —
તેમના 'ધમ્મ'માં બુદ્ધનું સ્થાન
૧. બુદ્ધે પોતાના જ ધમ્મમાં પોતાના માટે કોઈ વિશેષ સ્થાનનો દાવો નથી કર્યો
૨. બુદ્ધે મોક્ષ આપવાનું આશ્વાસન નથી આપ્યું. તેમણે કહ્યું કે હું માત્ર માર્ગદાતા છું. મોક્ષદાતા (મોક્ષ આપનાર) નહીં
૩. બુદ્ધે પોતાના માટે અથવા પોતાના ધમ્મને માટે કોઈ પ્રકારના દૈવત્વનો દાવો નથી કર્યો. તેમનો ધમ્મ મનુષ્ય માટે એક મનુષ્ય દ્વારા શોધાયેલ ધમ્મ હતો. આ ઈશ્વરીય ન હતો.
— બીજો ભાગ —
બુદ્ધના ધમ્મના વિષયમાં અલગ-અલગ મંતવ્યો
૧. બીજાઓ તેમના ધમ્મોપદેશને કેવી રીતે સમજ્યા ?
૨. બુદ્ધનું પોતાનું વર્ગીકરણ
— ત્રીજો ભાગ —
'ધમ્મ' શું છે ?
૧, જીવનની પવિત્રતા જાળવી રાખવી ધમ્મ છે.
૨. જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી તે ધમ્મ છે
૩. નિબ્બાનમાં રહેવું ધમ્મ છે.
૪. તૃષ્ણા છોડવી એ ધમ્મ છે
પ. એમ માનવું કે સંસારની તમામ વસ્તુઓ અસ્થાયી છે, તે ધમ્મ છે.
૬. કર્મને નૈતિક-વ્યવસ્થાનું ઉપકરણ (સાધન) માનવું ધમ્મ છે
— ચોથો ભાગ —
અધમ્મ શું છે ?
૧. અલૌકિક શક્તિમાં વિશ્વાસ એ ધમ્મ નથી
૨. ઈશ્વરમાં વિશ્વાસ ધમ્મનો ભાગ નથી.
૩. બ્રહ્મા સાથેના જોડાણ પર આધારિત ધમ્મ એ ખોટો ધમ્મ છે.
૪. આત્મામાં વિશ્વાસ રાખવો એ ધમ્મ નથી.
૫. બલિ (યશ-કર્મ)માં આસ્થા એ ધમ્મ નથી
૬. અનુમાન પર આધારિત માન્યતાઓ પર વિશ્વાસ એ ધમ્મ નથી
૭. ધમ્મના પુસ્તકોનું વાંચન માત્ર ધમ્મ નથી
૮. ધર્મગ્રંથોની ભૂલ હોવા છતાં પણ માનવું એ ધમ્મ નથી
— પાંચમો ભાગ —
સદ્ધમ્મ શું છે ?
(ક) સદ્ધમ્મના કાર્ય
૧. મનનાં મૈલને દૂર કરીને તેને શુદ્ધ બનાવવું
૨. વિશ્વને પ્રામાણિક્તાનું રાજ્ય બનાવવું.
(ખ) ધમ્મ ત્યારે સદ્ધમ્મ કહી શકાય છે, જ્યારે તે ‘પગ્ગા' (પ્રજ્ઞા)ને પ્રોત્સાહન આપે
૨. ધમ્મ ત્યારે જ સદ્ધમ છે જ્યારે તે આ શિક્ષા આપે છે કે કેવળ 'વિદ્ધાન' હોવું પર્યાપ્ત નથી, અન્યથા એ વિદ્ધતા-પ્રદર્શન માત્ર હશે
૩. ધમ્મ ત્યારે સદ્ધમ છે જ્યારે તે શિખવે છે કે જે વસ્તુ જરૂરી છે તે 'પગ્ગા' (પ્રજ્ઞા) છે.
(ગ) ધમ્મ ત્યારે સદ્ધમ કહી શકાય છે, જ્યારે તે મેત્તા (મૈત્રી)માં વધારો કરે
૧. ધમ્મ ત્યારે સદ્ધમ છે જ્યારે તે એ શિક્ષા આપે છે કે કેવળ 'પગ્ગા* (પ્રજ્ઞા) પર્યાપ્ત નથી, એની સાથે સીલનું હોવું પણ અનિવાર્ય છે.
૨. ધમ્મ ત્યારે સદ્ધમ છે જ્યારે તે એ શિક્ષા આપે છે કે માત્ર 'પગ્યા' (પ્રજ્ઞા) પુરતી નથી સીલ અને કરુણાનું હોવું પણ અનિવાર્ય છે.
(ઘ) ધમ્મ ત્યારે સદ્ધમ બની શકે છે, જયારે તે સમસ્ત સામાજિક ભેદભાવોને મિટાવી દે
૧. ધમ્મ ત્યારે સદ્ધમ બની શકે છે, જ્યારે એ મનુષ્ય-મનુષ્ય વચ્ચેના અવરોધને મિટાવી દે.
૨. ધમ્મ ત્યારે સદ્ધમ બને છે જયારે એ આ શિક્ષા આપે છે કે કોઈ મનુષ્યનું 'જન્મ'થી નહી, બલકેિ તેના ગુણોથી જ મૂલ્યાંકન કરવું જોઈએ.
૩. ધમ્મ ત્યારે સદ્ધમ છે જયારે એ મનુષ્ય અને મનુષ્યની વચ્ચે સમાનતાની પ્રોત્સાહન આપે
— ચોથો ખંડ —
ધર્મ અને ધમ્મ
— પ્રથમ ભાગ —
ધર્મ અને ધમ્મ
૧. ધર્મ એટલે શું?
૨. ધમ્મથી ધર્મ કેવી રીતે જુદો છે ?
૩. 'ધર્મ'નો ઉદેશ્ય અને 'ધમ્મ' નો ઉદેશ્ય
૪. નૈતિકતા અને ધર્મ
૫. ધમ્મ અને નૈતિકતા
૬. કેવળ નૈનિકતા જ પૂરતી નથી. તે સુપ્રતિષ્ઠિત અને વિશ્વવ્યાપી હોવી જોઈએ
— બીજો ભાગ —
કેવી રીતે શાબ્દિક સમાનતા મૂળભૂત અર્થભેદને છુપાવી રાખે છે
વિભાગ-૧. પુનર્જન્મ
૧. પ્રારંભિક
૨. પુનર્જન્મ કોનો (કઈ વસ્તુનો) ?
૩. પુનર્જન્મ કોનો (કઈ વ્યક્તિનો)?
વિભાગ-૨
કર્મ
૧. શું બૌદ્ધોનો 'કર્મ'નો સિદ્ધાંત બ્રાહ્મણી 'કર્મ'ના સિદ્ધાંતની સમાન જ છે ?
૨. શું બુદ્ધ એમ માનતા હતા કે પૂર્વ કર્મોનો ભવિષ્યના જન્મ પર પ્રભાવ પડે છે ?
૩. શું બુદ્ધ એમ માનતા હતા કે પૂર્વ કર્નો ભવિષ્યના જીવન પર પ્રભાવ પડે છે ?
વિભાગ-૩
અહિંસા
૧. અહિંસાના વિભિન્ન અર્થ જેમાં તેની વ્યાખ્યા કરવામાં આવેલી હોય અને તેને વ્યવહારમાં લાવ્યા હોય
૨. 'અહિંસાનો અર્થ'
વિભાગ-૪
સંસરણ
વિભાગ-૫
ભ્રમના કારણ
— ત્રીજો ભાગ —
બૌદ્ધજીવન-માર્ગ
૧. કુશળ કર્મ, અકુશળ કર્મ તથા અપરાધ
૨. તૃષ્ણા અને કામવાસના
૩. ઠેસ અને દ્વેષ
૪. ક્રોધ અને શત્રુતા
૫. વ્યક્તિ, મન અને મનનો મેલ
૬. સ્વયંની બાબતમાં અને સ્વ-વિજય
૭. ‘પગ્ગ” (પ્રજ્ઞા), ન્યાય અને કુશળ સંગતિ
૮. વિચારશીલતા અને બુદ્ધિમત્તા
૯. સતર્કતા, ઉત્સુકતા અને સાહસ
૧૦. દુખ અને સુખ, દાન અને કરુણા.
૧૧. ઢોંગ
૧૨. સમ્યક માર્ગનું અનુસરણ
૧૩. ધમ્મને મિથ્યા ધર્મમાં ના ભેળવો
— ચોથો ભાગ —
તથાગતની ધમ્મ દેસનાઓ
વિભાગ-૧ ગૃહસ્થો માટે ધમ્મોપદેશ
૧. સુખી-ગૃહસ્થ
૨. પુત્રી પણ પુત્રથી ઉત્તમ હોઈ શકે છે
૩. પતિ અને પત્ની
વિભાગ-૨ સદાચારી બની રહેવા માટે ધમ્મોપદેશ
૧. મનુષ્યનું પતન કેવી રીતે થાય છે?
૨. દુષ્ટ મનુષ્ય
૩. સર્વશ્રેષ્ઠ મનુષ્ય
૪. પ્રબુદ્ધ મનુષ્ય
૫. મનુષ્ય ન્યાયી તથા સજ્જન
૬. કુશળ કર્મ કરવાની આવશ્યકતા
૭. શુભ સંકલ્પ કરવાની આવશ્યકતા
વિભાગ-૩ સદાચરણ સંબંધી ધમ્મોપદેશ
૧. સદાચરણ શું છે?
૨. સદાચરણની આવશ્યકતા
૩. સદાચરણ અને સાંસારિક જવાબદારીઓ
૪. સદાચરણમાં પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય.
૫. સદાચારના માર્ગ પર ચાલવા માટે કોઈ સાથીની પ્રતિક્ષા આવશ્યક નથી
વિભાગ-૪ નિબ્બાન-સંબંધી ધમ્મોપદેશ
૧. નિબ્બાન શું છે?
૨. નિબ્બાનનું મૂળ
વિભાગ-૫ સદધમ્મ સંબંધી પ્રવચન
૧. સમ્યક દષ્ટિનું પ્રથમ સ્થાન કેમ છે ?
૨. મૃત્યુ પછીના જીવનની ચિંતા વ્યર્થ
૩. 'ઈશ્વર'ની સમક્ષ પ્રાર્થનાઓ અને યાચના કરવી બેકાર
૪. કોઈ પણ ભોજન ખાવા સાથે શુદ્ધતાને કોઈ સંબંધ નથી .
૫. ભોજન નહીં, દુષ્કર્મ પ્રભાવી છે.
૬. માત્ર બહારની શુદ્ધિ પુરતી નથી.
૭. નિર્મળ જીવન શું છે ?
વિભાગ-૬ સામાજિક-રાજનીતિક પ્રશ્નો પર ધમ્મોપદેશ
૧. રાજાઓની કૃપા પર નિર્ભર ન રહો
૨. જો રાજા સદાચારી છે, તો તેની પ્રજા પણ સદાચારી હશે
૩. રાજનીતિક અને સૈનિક શક્તિ સામાજિક વ્યવસ્થા પર નિર્ભર રહે છે.
૪. યુદ્ધ એ અનિષ્ટ છે
૫. યુદ્ધ વિજેતા કર્તવ્ય
— પાંચમો ખંડ —
સંઘ
— પહેલો ભાગ —
સંઘ
૧. સંધ અને તેનું સંગઠન
૨. ભિખ્ખુ સંથમાં પ્રવેશ
૩. ભિખ્ખુ અને તેમના દ્વારા શપથપૂર્વક સંકલ્પ
૪. ભિખ્ખુ અને સાંધિક નિયમ સંબંધી અપરાધ
૫. ભિખ્ખુ અને સ્વસંયમ
૬. ભિખ્ખુ અને શિષ્ટાચારના નિયમ
૭. ભિખ્ખુ અને અપરાધોની તપાસ.
૮. ભિખ્ખુ અને અપરાધ સ્વીકરણ
— બીજો ભાગ —
બુદ્ધની ભિખ્ખુ સંબંધી પરિકલ્પના
૧. ભિખ્ખુ કેવા હોય ? બુદ્ધની અવધારણા
૨. ભિખ્ખુ અને પરિવ્રાજક
૩. ભિખ્ખુ તથા બ્રાહ્મણ
૪. ભિખ્ખુ અને ઉપાસક
— ત્રીજો ભાગ —
ભિખ્ખુનાં કર્તવ્ય
૧. ધમ્મદીક્ષા આપવી ભિખ્ખુનું કર્તવ્ય
૨. ધમ્મદીક્ષા ચમત્કારો દ્વારા નહીં
૩. જોરજબરદસ્તીથી ધમ્મદીક્ષા નહીં.
૪. ભિખ્ખુને ધમ્મ પ્રસાર માટે સંઘર્ષરત રહેવું જોઈએ
— ચોથો ભાગ —
ભિખ્ખુ અને ગૃહસ્થ
૧. ભિક્ખાનું બંધન.
૨. પરસ્પર પ્રભાવ
૩. ભિખ્ખુનો ધમ્મ તથા ઉપાસકનો ધમ્મ
— પાંચમો ભાગ —
ગૃહસ્થનું જીવન નિયમ
૧. શ્રીમંત માટે નિયમ
૨. ગૃહસ્થો માટે જીવન નિયમ
૩. બાળકો માટેના જીવન નિયમ
૪. શિષ્યો માટેના જીવન નિયમ
૫. પતિ તથા પત્ની માટેના જીવન નિયમ
૬. શેઠ તથા સેવક માટેના જીવન નિયમ.
૭. તરૂણીઓ માટેના જીવન નિયમ
— છઠ્ઠો ખંડ —
બુદ્ધ અને તેમના સમકાલીન
— પ્રથમ ભાગ —
તેમના સંરક્ષક
૧. રાજા બિમ્બિસાર દ્વારા દાન
૨. શ્રેષ્ઠી અનાથપિડિક દ્વારા દાન.
૩. વૈધ જીવક દ્વારા દાન
૪. નગરવધૂ આમ્રપાલી દ્વારા દાન.
૫. વિસાખાની દાનશીલતા.
— બીજો ભાગ —
બુદ્ધ વિરોધીઓ
૧. સંમોહન દ્વારા ધમ્મ-દીક્ષા આપવાનો આરોપ
૨. બીજાઓ પર બોઝ બનાનો આરોપ
૩. સુખી ગૃહસ્થિઓને બરબાદ કરવાનો આરોપ
૪. જૈનો દ્વારા હત્યાનો જૂઠો આરોપ
૫. જૈન સાથે અનૈતિકતાના જૂઠા આરોપ
૬. પિતરાઈ ભાઈ દેવદત્ત અને વિરોધીઓ
૭. બ્રાહ્મણ તથા બુદ્ધ
— ત્રીજો ભાગ —
તેમના ધમ્મના ટીકાકારો
૧. સંઘમાં સર્વના પ્રવેશની સ્વતંત્રતાની સામે ટીકાઓ
૨. પ્રતિજ્ઞાના નિયમની ટીકાઓ કરનારા
૩. અહિંસાના સિદ્ધાંતની ટીકાઓ
૪. શીલનો ઉપદેશ આપી અંધકાર (નિરાશા) ઉત્પન્ન કરવાનો આરોપ
(ક) દુખ નિરાશાનું કારણ
(ખ) 'અનિત્યતા'ને નિરાશાનું કારણ દર્શાવવું
(ગ) શું બૌદ્ધ ધમ્મ નિરાશાવાદી છે ?
૫. આત્મા અને પુનર્જન્મ સિદ્ધાંતની આલોચના
૬. ઉચ્છેદવાદી હોવાનો આરોપ
— ચોથો ભાગ —
સમર્થક અને પ્રશંસક
૧. ધાનંજાનિ બ્રાહ્મણીની નિષ્ઠા
૨. વિસાખાની દૃઢ શ્રદ્ધા
૩. મલ્લિકાની નિષ્ઠા
૪. એક ગર્ભિણી માતાની પ્રબળ ઇચ્છા
૫. કેનિય દ્વારા સ્વાગત
૬. પ્રસેનજિત દ્વારા તથાગતની વંદના
— સાતમો ખંડ —
મહાન સમણની અંતિમ ચારિકા
— પ્રથમ ભાગ —
નિકટના લોકો સાથે મુલાકાત
૧. તેમના ધમ્મોપદેશના કેન્દ્ર
ર. તે સ્થળ જયા તથાગત પધાર્યા .
૩. માતા અને પુત્ર તથા પત્ની અને પતિની અંતિમ મુલાકાત.
૪. પિતા-પુત્રની અંતિમ મુલાકાત
૫. બુદ્ધ અને સારિપુત્તની અંતિમ મુલાકાત
— બીજો ભાગ —
વૈશાલીથી પ્રસ્થાન
૧. વૈશાલીને વિદાઈ
૨. પાવામાં પડાવ
૩. કુસીનારામાં આગમન
— ત્રીજો ભાગ —
મહાપરિનિબ્બાન
૧. ઉત્તરાધિકારીની નિયુક્તિ માટે આગ્રહ.
૨. અંતિમ દીક્ષિત ભિખ્ખુ
૩. અંતિમ વચન
૪. શોકાકુલ આનંદ .
૫. મલ્લોનો વિલાપ, એક ભિખ્ખુની પ્રસન્નતા
૬. અંતિમ સંસ્કાર.
૭. બુદ્ધના અસ્થિઓ પર વિવાદ
૮. બુદ્ધના પ્રતિ શ્રદ્ધાર્પણ
— આઠમો ખંડ —
મહામાનવ સિદ્ધાર્થ ગૌતમ
— પ્રથમ ભાગ —
બુદ્ધનું વ્યક્તિત્વ
૧. તેમની છબિ
૨. પ્રત્યક્ષદર્શિઓના કથન
૩. તેમની નેતૃત્વની ક્ષમતા
— બીજો ભાગ —
તેમની માનવતા
૧. તેમની કરુણા – એક મહાકારુણિક.
૨. પીડિતોને સાંત્વના (દુખિયોના દુખ દૂર કરનાર ઉત્કૃષ્ટ ચિકિત્સક)
(ક) વિસાખાને સાંત્વના
(ખ) કિસા ગોતમીને સાંત્વના
૩. રોગીના પ્રતિ ચિંતા
૪. અસહનશીલતા પ્રતિ સહનશીલતા
૫. તેમની સમતાની ભાવના તથા સમાન વ્યવહાર
— ત્રીજો ભાગ —
તેમની પસંદ અને નાપસંદ
૧. તેમને દરિદ્રતા નાપસંદ હતી.
૨. તેમને સંગ્રવૃત્તિ નાપસંદ હતી .
૩. તેમને સુસંગતિ પસંદ હતી
૪. તેઓ સુસંગતિને પ્રેમ કરતા હતા
— ઉપસંહાર —
૧. બુદ્ધની શ્રેષ્ઠતાને શ્રદ્ધાર્પણ
૨. તેમના ધમ્મના પ્રચારનો સંકલ્પ
पिकअप उपलब्धता लोड नहीं की जा सकी
