ઉત્પાદન માહિતી પર જાઓ
1 ના 2

બહુજન યુનિવર્સ (Pre-Booking)

બહુજન યુનિવર્સ (Pre-Booking)

નિયમિત ભાવ Rs. 50.00
નિયમિત ભાવ Rs. 50.00 વેચાણ કિંમત Rs. 50.00
વેચાણ વેચાઈ ગયું
ચેકઆઉટ વખતે શિપિંગની ગણતરી કરવામાં આવે છે.

497 સ્ટોકમાં છે

૩૨ પાનાં વાળા આ પુસ્તકમાં ૩૦ બહુજન મહાનાયકો અને મહાનાયિકાઓના જીવનનાં સુંદર અને સરળ શબ્દોમાં સંક્ષિપ્ત જીવનચરિત્ર છે. આ પુસ્તક પ્રદીપ સાદીયા દ્વારા લખાયેલું છે અને તેમાં તથાગત બુદ્ધ, જોતિરાવ ફુલે, સાવિત્રીબાઈ ફુલે, ડૉ.બાબાસાહેબ આંબેડકર, કાંશીરામ સાહેબ સહિત કુલ ૩૦ મહાનાયકો/મહાનાયિકાઓના જીવનને સહજ અને સરળ રીતે વર્ણવાયું છે.


આ પુસ્તક વાંચનાર લોકોને બહુજન સમુદાયના યોગદાન અને તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ વિષે સમજવા મદદ કરશે. આ જીવનચરિત્રો પ્રેરણાદાયક છે અને દરેકને તેમની જીંદગીમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.


બહુજન સમુદાયનાં આ પ્રખ્યાત નેતાઓ અને નેત્રિત્વના ઉદાહરણો દ્વારા સમાજ પરિવર્તન અને સમાનતા તરફ વધવા પ્રેરણા મળે તે માટે આ પુસ્તક મહત્વનું છે.


પુસ્તકની ભાષા સરળ અને સ્પષ્ટ છે

સંપૂર્ણ વિગતો જુઓ