ઉત્પાદન માહિતી પર જાઓ
1 ના 3

એટ્રોસિટી એક્ટ (SC ST એક્ટ)

એટ્રોસિટી એક્ટ (SC ST એક્ટ)

નિયમિત ભાવ Rs. 62.50
નિયમિત ભાવ Rs. 125.00 વેચાણ કિંમત Rs. 62.50
વેચાણ વેચાઈ ગયું
ચેકઆઉટ વખતે શિપિંગની ગણતરી કરવામાં આવે છે.

338 સ્ટોકમાં છે

આ પુસ્તક ખાલી કરવાના ભાવે વેચવાનું કારણ:

પુસ્તકની ક્વોલિટી સારી છે, પ્રિન્ટ સારી છે, કવરની ક્વોલિટી સારી છે, વોટરપ્રુફ કવર પણ છે પરંતુ, પ્રિન્ટિંગ ખામીના લીધે પુસ્તકના થોડાક પાનાં છૂટા થઈ જાય છે. બાકી બધું જ પરફેક્ટ છે.

પુસ્તકની કિંમત 125 રૂ. છે પરંતુ 50% ડિસ્કાઉન્ટ થઈ જશે. કુરિયર ચાર્જ ઓછામાં ઓછો 20 રૂ. જેવો થાય જે નહીં લઈએ. ખાલી કરવાના ભાવે જ પડશે આપને.

લેખક—સંપાદક: ડૉ. કલ્પેશ વોરા 

પાનાં: ૯૬

 

— અનુક્રમણિકા —

1. એસ.સી. એસ.ટી. એક્ટનો ઈતિહાસ.

૨. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ (૧૯૮૯નો ૩૩મો).

પ્રકરણ-૧ પ્રારંભિક

પ્રકરણ-૨ અત્યાચારોના ગુનાઓ 

પ્રકરણ-૩ હદપાર કરવા બાબત. 

પ્રકરણ-૪ ખાસ અદાલત

પ્રકરણ-૪-એ : ભોગ બનનારાઓ તથા સાક્ષીઓના અધિકારો 

પ્રકરણ -૫ પ્રકીર્ણ

૩. એસ.સી./એસ.ટી. એક્ટના નિયમો-૧૯૯૫.

૧. ટૂંકું નામ અને પ્રારંભ 

૨. વ્યાખ્યાઓ 

૩. સાવચેતી અને અટકાયતી પગલાં 

૪. ફરિયાદ કાર્યવાહી પર દેખરેખ રાખવા અને અહેવાલ સુપરત કરવા બાબત

૫. પોલીસ સ્ટેશનના પ્રભારી પોલીસ અધિકારીને માહિતી 

૬. અધિકારીઓ દ્વારા સ્થળ તપાસણી

૭. તપાસ અધિકારી

૮. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે સુરક્ષા એકમ ઊભો કરવો

૯. કેન્દ્રવર્તી અધિકારીની નામનિયુક્તિ 

૧૦. ખાસ અધિકારીની નિમણૂક 

૧૧. અત્યાચારનો ભોગ બનેલ વ્યક્તિ, તેની/તેણીના આશ્રિત અને સાક્ષીઓને પ્રવાસ-ભથ્થું, દૈનિક ભથ્થું, નિર્વાહ ખર્ચ અને પરિવહન સવલતો 

૧૨. જિલ્લા વહીવટી તંત્રે લેવાનાં પગલાં 

૧૩. અત્યાચાર સંબંધી કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓ અને અન્ય કર્મચારીગણની પસંદગી 

૧૪. રાજ્ય સરકારની નિર્દિષ્ટ જવાબદારીઓ

૧૫. રાજ્ય સરકાર દ્વારા આકસ્મિકતા યોજના 

૧૬. રાજય સ્તરીય તકેદારી અને દેખરેખ-નિયંત્રણ સમિતિની રચના 

૧૭. જિલ્લા સ્તરીય તકેદારી અને દેખરેખ-નિયંત્રણ સમિતિની રચના

૧૭એ. પેટા-વિભાગીય ઉપખંડ સ્તરીય તકેદારી અને દેખરેખ-નિયંત્રણ સમિતિની રચના

૧૮. વાર્ષિક અહેવાલ માટેની સામગ્રી 

૪. નાગરિક હક્ક રક્ષણ અધિનિયમ, ૧૯૫૫.

કલમ-૧. ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને આરંભ

કલમ-૨. વ્યાખ્યા 

કલમ-૩. ધાર્મિક બાધાનું પાલન કરાવવા માટેની શિક્ષા

કલમ-૪. સામાજિક બાધાનું પાલન કરાવવા માટેની શિક્ષા

કલમ-૫. હોસ્પિટલો વગેરેમાં દાખલ કરવાની ના પાડવા માટેની શિક્ષા

કલમ-૬. માલ વેચવાની અથવા સેવા આપવાની ના પાડવા માટેની શિક્ષા 

કલમ-૭. “અસ્પૃશ્યતા”માંથી ઊભા થતા બીજા ગુના માટેની શિક્ષા

કલમ-૭-ક. ગેરકાયદેસર વેઠને “અસ્પૃશ્યતા”નું આચરણ ગણવાનું છે 

કલમ-૮. અમુક પ્રસંગોએ લાઇસન્સો રદ કરવા અથવા મોકૂફ રાખવા બાબત 

કલમ-૯. સરકારે આપેલી ગ્રાન્ટ પાછી ખેંચી લેવા અથવા મોકૂફ રાખવા બાબત 

કલમ-૧૦. ગુનાનું દુષ્પ્રેરણ 

કલમ-૧૦-ક. સામુહિક દંડ કરવાની રાજય સરકારની સત્તા 

કલમ-૧૧. ફરીવારની ગુના સાબિતી માટે વધુ શિક્ષા કરવા બાબત 

કલમ-૧૨. અમુક પ્રસંગે ન્યાયાલયે માની લેવા બાબત 

કલમ-૧૩. દીવાની ન્યાયાલયની હકૂમતની મર્યાદા 

કલમ-૧૪. કંપનીઓએ કરેલ ગુના બાબત 

કલમ-૧૪-ક. શુદ્ધબુદ્ધિથી લીધેલાં પગલાંને રક્ષણ

કલમ-૧૫. ગુના પોલીસ અધિકારીના અને સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે તેવા હોવા બાબત 

કલમ-૧૫-ક. “અસ્પૃશ્યતા” નાબુદ થતા ઉપસ્થિત થતા હકોનો સંબંધિત વ્યક્તિઓ લાભ લઈ શકે તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની ફરજ 

કલમ-૧૬. આ અધિનિયમની બીજા કાયદાઓ ઉપર સર્વોપરિતા 

કલમ-૧૬-ક. ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, ૧૯૫૮ ચૌદ વર્ષની ઉપરની વ્યક્તિઓને લાગુ ન પાડવા બાબત 

કલમ-૧૬-ખ. નિયમો કરવાની સત્તા 

કલમ-૧૭. રદ કરવા બાબત 

૫. પોલીસ તપાસ.

કર્મશીલોના સંપર્ક નંબર

સંપૂર્ણ વિગતો જુઓ