Skip to product information
1 of 1

માણગાવ પરિષદ: આંબેડકરી સંઘર્ષનો રણટંકાર

માણગાવ પરિષદ: આંબેડકરી સંઘર્ષનો રણટંકાર

Regular price Rs. 150.00
Regular price Rs. 200.00 Sale price Rs. 150.00
Sale Sold out
Shipping calculated at checkout.

Low stock: 3 left

લેખક: એડ. ડૉ. સુરેશ માને

અનુવાદ: ડૉ. રતિલાલ રોહિત 

પાનાં: ૧૩૬

 

 — અનુક્રમણિકા —

৭) સુધારાવાદી ચળવળની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

૨) ડૉ.બાબાસાહેબ આંબેડકર પહેલાં મહારાષ્ટ્રમાં થયેલા અસ્પૃશ્યાધિકારનાં આંદોલનો

૩) માણગાવ પરિષદ પૂર્વે અસ્પૃશ્ય પરિષદનું સ્વરૂપ

૪) ડૉ.આંબેડકરના ઉદય પૂર્વે કોંગ્રેસની ભૂમિકા

૫) લોકરાજા  શાહુ મહારાજનું માણગાવ પરિષદ પૂર્વે સામાજિક પરિવર્તનની લડાઈનું કાર્ય 

૬) સામાજિક પરિવર્તનની લડાઈમાં 'શાહુ-આંબેડકર' નવા રસાયણનો શુભારંભ

૭) રાજર્ષિ શાહુ મહારાજ અને ડૉ.આંબેડકરની મુલાકાત

८) શાહુ–આંબેડકર યુગને કારણે અસ્પૃશ્યોદ્ધારક્ષેત્રે શિંદે–ચંદાવરકરયુગનો અંત

૯) ઐતિહાસિક માણગાવ પરિષદ : રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ

૧૦) ઐતિહાસિક માણગાવ પરિષદ ૧૯૨૦નું આયોજન

૧૧) ડૉ.બાબાસાહેબ આંબેડકર યુગનો પ્રારંભ

૧૨) રાજર્ષિ શાહુ મહારાજનું અણમોલ માર્ગદર્શન અને ડૉ.આંબેડકરના નેતૃત્વનો સ્વીકાર

૧૩) ઐતિહાસિક માણગાવ પરિષદના ૧૫ ઠરાવ

૧૪) માણગાવ પરિષદના ઠરાવનું મહત્ત્વ-મીમાંસા

૧૫) માણગાવ પરિષદનું પરિણામ-પ્રભાવ

૧૬) ડૉ. આંબેડકરનું નેતૃત્વ વિકસિત કરવામાં રાજર્ષિ શાહુ મહારાજનું યોગદાન

સારાંશ

પરિશિષ્ટ

સંદર્ભગ્રંથ-પુસ્તક સૂચિ

View full details