Skip to product information
1 of 3

મારી જિજ્ઞાસા અને બુદ્ધ

મારી જિજ્ઞાસા અને બુદ્ધ

Regular price Rs. 100.50
Regular price Rs. 150.00 Sale price Rs. 100.50
Sale Sold out
Shipping calculated at checkout.

473 in stock

લેખક: કિરણકુમાર જાદવ 

પાનાં: ૧૩૬

                 અનુક્રમણિકા

ભાગ – ૧ ભગવાન બુદ્ધ

૧) બુદ્ધ કોણ હતા : કોઈ કલ્પના કે એક હકીકત? 

૨) બુદ્ધ કઈ ભાષા બોલતા હતા? 

૩) ઐતિહાસિક દૃષ્ટિકોણથી બુદ્ધ કોણ હતા? 

૪) બુદ્ધ હોવાનો મતલબ શું થાય છે? 

૫) જ્ઞાન પ્રાપ્ત થવું એટલે શું? બુદ્ધને કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? 

૬) જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધે શું કર્યું? 

૭) બુદ્ધે સંઘની સ્થાપના કેવી રીતે કરી હતી? 

૮) એક મેદસ્વી વ્યક્તિ કે જેની મૂર્તિ બુદ્ધ જેવી લાગે છે, શું તે બુદ્ધ છે? 

૯) બુદ્ધ તો ઈશ્વરમાં માનતા જ ન હતા તો પછી લોકો તેમને ભગવાન કેમ કહે છે?

૧૦) શું બુદ્ધિષ્ટ લોકો બુદ્ધની પૂજા કરે છે? 

૧૧) બુદ્ધનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું? 

૧૨) મૃત્યુ બાદ બુદ્ધનું સ્થાન કોણે લીધું અને બુદ્ધના સંઘનું શું થયું? 

૧૩) બુદ્ધના કેટલા નામ છે, અને તેનો મતલબ શું થાય છે? 

૧૪) બૌદ્ધ ભિખ્ખુઓના માથે વાળ હોતા નથી, જયારે બુદ્ધના માથા પર વાળ કેમ હોય છે? 

૧૫) બુદ્ધના માતા-પિતા કયો ધર્મ પાળતા હતા?

 

ભાગ – ૨ બુદ્ધિસ્ટ ફિલોસોફી

૧) ભગવાન બુદ્ધે આપણને શું શીખવ્યું? 

૨) બૌદ્ધ વિચારધારા એક ધર્મ છે, એક ફિલોસોફી છે કે પછી જીવન જીવવાનો એક તરીકો છે? 

૩) બૌદ્ધધર્મમાં કોઈ ધર્મગ્રંથ છે, કે જેને લોકો અનુસરતા હોય? 

૪) બૌદ્ધધર્મની મુખ્ય શાખાઓ કઈ કઈ છે? 

૫) થેરવાળા, મહાયાન અને વજ્રયાન બુદ્ધીઝમમા શું ફરક છે? 

૬) બૌદ્ધધર્મની વાત આવે ત્યારે ‘ઝેન’ શબ્દનો ઉલ્લેખ થાય છે. આ ઝેન શું છે?

૭) પ્રબુદ્ધ બનવું એટલે શું? શું દરેક વ્યક્તિ બુદ્ધની જેમ પ્રબુદ્ધ બની શકે છે?

૮) શું જાગૃત થવું અને પ્રબુદ્ધ થવું બંને એક જ છે? 

૯) દિવ્યશક્તિ અને બૂરીશક્તિને લઈને બૌદ્ધધર્મમાં કેવી ધારણા છે?

૧૦) બૌદ્ધધર્મમાં અજ્ઞાનતાને કેમ મહાપાપ ગણવામાં આવ્યું છે?

૧૧) બૌદ્ધધર્મમાં લોભને કેમ મહાપાપ ગણવામાં આવ્યું છે?

૧૨) બૌદ્ધધર્મ, તિરસ્કારની ભાવનાની આટલી નિંદા કેમ કરે છે? 

૧૩) બૌદ્ધધર્મ જન્મથી જ કોઈ વ્યક્તિ પવિત્ર કે હીન હોવા બાબતે શું માને છે?

૧૪) શૂન્યવાદ એટલે શું?

૧૫) ‘એસ ધમ્મો સનંતનો ' એટલે શું? 

૧૬) પ્રતિત્યસમુત્પાદ એટલે શું?

 

ભાગ-૩ બુદ્ધિસ્ટ સાહિત્ય અને સંસ્કૃતિ

૧) બૌદ્ધધર્મનો ફેલાવો કરવામાં કોની મહત્ત્વની ભૂમિકા છે? 

૨) પાશ્ચાત્ય દેશોમાં બૌદ્ધધર્મનો ફેલાવો કેવી રીતે થયો? 

૩) ભારતમાંથી બૌદ્ધધર્મનો લોપ કેવી રીતે થયો? 

૪) જાતકકથાઓ શું છે?

૫) ત્રિપિટકની રચના કેવી રીતે થઈ? 

૬) બૌદ્ધધર્મમાં પ્રતીકોનું શું મહત્વ છે?

૭) બુદ્ધના સમકાલીન કોણ હતા?

૮) બૌદ્ધ સ્થાપત્યો કયા કયા છે? 

(૯) બૌદ્ધધર્મના જોવાલાયક સ્થળો કયા કયા છે?

૧૦) પ્રાચીન સમયમાં બૌદ્ધધર્મની શિક્ષાઓ કઈ રીતે અપાતી હતી?

(૧૧) બૌદ્ધ ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે?

(૧૨) અત્યારે બૌદ્ધધર્મનું સાહિત્ય કયા સ્વરૂપે ઉપલબ્ધ છે?

૧૩) હાલમાં બૌદ્ધધર્મનું મૂળ સાહિત્ય ક્યાં છે?

૧૪) ભારતમાં બૌદ્ધધર્મનો પુનઃઉદય કેવી રીતે થયો ?

૧૫) નવયાન બુદ્ધિઝમ એટલે શું?

૧૬) નવયાન બુદ્ધવાદના મુખ્ય સિદ્ધાંતો કયા છે?

 

ભાગ – ૪ બુદ્ધિસ્ટ લોકોના રીત-રિવાજ

૧) બુદ્ધિષ્ટ લોકોના મૂળભૂત સંસ્કારો કયા કયા છે?

૨) બૌદ્ધ લોકો લગ્ન કેવી રીતે કરે છે?

૩) બૌદ્ધ લોકો બાળકના જન્મ વખતે શું કરે છે?

૪) બૌદ્ધ લોકો માણસના મૃત્યુ સમયે શું કરે છે?

૫) પ્રવજ્યા ગ્રહણ કરવી એટલે શું?

૬) ઉપોસાથનું પાલન એટલે શું?

૭) ઉપસંપદ વિધિ એટલે શું?

૮) વાસેકનો તહેવાર કેવી રીતે ઉજવાય છે?

૯) પિંડપાતા એટલે શું?

૧૦) ધમ્મ વાર્તાલાપ અને ધ્યાન એકાંત એટલે શું?

 

ભાગ – ૫ બુદ્ધ અને હું

૧) શું બૌદ્ધધર્મ કોઈ ચોક્કસ પ્રકારની જીવનશૈલીને જ માન્યતા આપે છે? 

૨) બૌદ્ધધર્મના પાંચ મૂળભૂત ઉપદેશો કયા છે, અને તે શું સૂચવે છે?

૩) શું બૌદ્ધ લોકો શાકાહારી હોય છે? બૌદ્ધ હોવું અને માસ ખાવું શક્ય છે?

૪) શું શરાબનું સેવન કરવું બૌદ્ધધર્મમાં પાપ છે?

૫) શું મારે બૌદ્ધ સિદ્ધાંતોને અનુસરવા માટે બૌદ્ધધર્મ પાળવો જરૂરી છે? બૌદ્ધ કેવી રીતે બની શકાય?

૬) બૌદ્ધધર્મના ત્રણ આશ્રયસ્થાનો ખરેખર શું છે?

૭) ધ્યાન એટલે શું? બૌદ્ધધર્મમાં ધ્યાનનું શું મહત્ત્વ છે?

(૮) શું ધ્યાન કરવાનો મતલબ મનને સંપૂર્ણપણે ખાલી કરી દેવું, વિચાર કરવાનું બંધ કરી દેવું એવો થાય છે?

૯) બૌદ્ધ ભિખ્ખુઓ મંત્રોચ્ચાર કરતાં હોય છે? શું બૌદ્ધ લોકો પણ જાપ કરે છે?

૧૦) શું અન્ય લોકોની જેમ બૌદ્ધ લોકો પણ મૂર્તિ, માળા, અગરબત્તી, મીણબત્તી વગેરેનો ઉપયોગ કરે છે? 

૧૧) શું બૌદ્ધ વિચારધારા મને હતાશા અને ચિંતા જેવી પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ શકે? 

૧૨) શું બૌદ્ધધર્મને સમજવા માટે મારે કોઈ શિક્ષકની જરૂર પડે કે હું મારી જાતે તેને સમજી શકું? 

૧૩) ભગવાન બુદ્ધનો છેલ્લો ઉપદેશ શું હતો? 

૧૪) ‘અપ્પો દીપો ભવઃ' એટલે શું? 

૧૫) ભગવાન બુદ્ધે શા માટે તેમના શિષ્યોને પોતાનો પ્રકાશ જાતે બનવા કહ્યું ? 

૧૬) તથાગત બુદ્ધ અને તેમના પ્રભાવ વિશે જાણવાની મારી આવી જિજ્ઞાસાનું કારણ શું? 

કેટલાક જાણીતા બુદ્ધ વચનો અને તેનો અર્થ

બુદ્ધ વંદના 

ત્રિશરણ 

પંચશીલ 

પ્રતિજ્ઞા

View full details