1
/
ના
1
દૈવી શક્તિ : માનવ મનનું સર્જન
દૈવી શક્તિ : માનવ મનનું સર્જન
નિયમિત ભાવ
Rs. 40.00
નિયમિત ભાવ
Rs. 40.00
વેચાણ કિંમત
Rs. 40.00
ચેકઆઉટ વખતે શિપિંગની ગણતરી કરવામાં આવે છે.
24 સ્ટોકમાં છે
શેર કરો
લેખક : જિતેન્દ્ર વાઘેલા
પાનાં : ૫૬
— અનુક્રમણિકા —
૧. સવાલો જ જવાબ શોધવાની પ્રેરણાશક્તિ છે
૨. એક માન્યતા, મારા જ ભગવાને દુનિયા બનાવી.
૩. ઉર્જા અને પદાર્થો બનતા નથી તેની અવસ્થા બદલાયા કરે છે
૪. માણસે કરેલી સર્વશક્તિમાનની કલ્પના કાચી પડે છે
૫. આ દુનિયા કોઈ જાદુમંતરથી નહીં પણ કુદરતી સંજોગોથી નિર્માણ પામી
૬. જીવ ઉત્પત્તિ એક નહીં અનેક સંજોગોની દેન
૭. માનવ ઉત્પત્તિ એ જુદા જુદા અસંખ્ય જીવોની શૃંખલાનો ભાગ છે.
૮. માણસના પૂર્વજ વાંદરા હતા ?
૯. દિવ્યશક્તિની માન્યતાના મૂળમાં માનવની મતલબી, લાલચુ અને
ડરપોક વૃત્તિ..
૧૦. માનવે ભગવાન કે શેતાની શક્તિઓની કલ્પનાઓ કેમ કરી ?
૧૧. આટલી વાત કરવા એક પુસ્તકની કેમ જરૂર પડી ?
પિકઅપની ઉપલબ્ધતા લોડ કરી શકાઈ નથી
